અર્પણ ...
પહેલા એકવીસ લાખ કુંપળો
અને હવે અર્પણ કરું છું તને
સૂર્યનું બીજું કિરણ .....
...
...
...
મને ખાતરી જ છે કે તું પૂછીશ,
કે બીજું કેમ અને પહેલું કેમ નહિ ?
યાર, એકવીસ લાખ કુંપળો આપી
ત્યારે તો ફટ્ટ કરતી લઇ લીધી'તી.
તે વખતે પૂછવું'તુ ને
કે આટલી બધી તે હોતી હશે ?
યાર તારી કચકચ બહુ !
અને હવે અર્પણ કરું છું તને
સૂર્યનું બીજું કિરણ .....
...
...
...
મને ખાતરી જ છે કે તું પૂછીશ,
કે બીજું કેમ અને પહેલું કેમ નહિ ?
યાર, એકવીસ લાખ કુંપળો આપી
ત્યારે તો ફટ્ટ કરતી લઇ લીધી'તી.
તે વખતે પૂછવું'તુ ને
કે આટલી બધી તે હોતી હશે ?
યાર તારી કચકચ બહુ !
સુર્યના કિરણો અર્પણ કરવા હુરજ ને તો પુછવુ’તુ....બપોરે હુરજ ડાડો ખારો દુધવાર થાતો’તો....એને અમુક ગધેડાની તલશ સે...!
ReplyDelete