તમે ચોંકી જશો
રહેમાન કે’શે ગા, તમે ચોંકી જશો
‘અધીર’ કે’શે ના, તમે ચોંકી જશો.
‘અધીર’ કે’શે ના, તમે ચોંકી જશો.
ગીફ્ટ આપતા રહો તો વાતેવાતે
પત્ની કહેશે હા, તમે ચોંકી જશો.
ઉપવાસ પર ઉતરશો પછી ખુદપત્ની કહેશે હા, તમે ચોંકી જશો.
મોદી કહેશે ખા, તમે ચોંકી જશો.
કલપ-મેકપ કરી ફરો, નહીં તો,
પતિ કે’શે બા, તમે ચોંકી જશો.
પતિ કે’શે બા, તમે ચોંકી જશો.
આ પેલું છે, એમ કહીને મારા બેટા
લોકો વેચે છે આ, તમે ચોંકી જશો
લોકો વેચે છે આ, તમે ચોંકી જશો
~ અધીર અમદાવાદી
Comments
Post a Comment