હું કોણ્? હું સીવીલ એન્જીનીયર છુ... એમ કહીશ તો શુષ્ક લાગશે.. એટલે મારી ઓળખ હું કંઇક આમ આપુ છું.. સળગતો શશિ છું. ને ઠરેલ રવિ છું. ઇંટ પથ્થરોમાં જીવનાર,એક નાજુક કવિ છું.