જીન્દગી Get link Facebook X Pinterest Email Other Apps December 26, 2006 હસાયતો હસી લઉ રડાયતો રડી લઉ સંગ્રામ છે જીન્દગી લડાયતો લડી લઉ. Read more
મોહ Get link Facebook X Pinterest Email Other Apps December 26, 2006 આભમાં ઉડવા ગયા. ઝાંઝવે તરવા ગયા. રુબરુ સ્વર્ગ હતા, મોહમાં મરવા ગયા. Read more
કહાણી પ્રેમની Get link Facebook X Pinterest Email Other Apps December 26, 2006 ઝાકળ સીંચવાથી અમે ઉગી ગયા માત્ર તણખો થયૉ ને સળગી ગયા કહાણી પ્રેમની સાવ સરળ છે અમારી અનુકુળ હવા હતી ને ચગી ગયા! Read more
મધપુડો Get link Facebook X Pinterest Email Other Apps December 26, 2006 થોડા ડંખ મળ્યા,થોડી મીઠાશ મળી મેં છેડ્યો જ્યારે યાદોનો મધપુડો. Read more
તુલના! Get link Facebook X Pinterest Email Other Apps December 12, 2006 કસમ ગુલમહોરની 'અધીર્', એના હોઠથી કાંઇ રાતુ હોય. Read more