Tuesday, December 26, 2006

મોહ

આભમાં ઉડવા ગયા.
ઝાંઝવે તરવા ગયા.
રુબરુ સ્વર્ગ હતા,
મોહમાં મરવા ગયા.

No comments:

Post a Comment