ગુજરાત સમાચારની લવ લેટર સ્પર્ધામાં વિજેતા કૃતિ....

Comments

  1. ખુબ ખુબ ખુબ સરસ,,, અરે તમે આવુ પણ લખી શકો છો??? મને તો એમ હતુ કે તમે ફક્ત હાસ્ય પર જ લખી શકો છો... પણ યાર તમે લાગણીઓ અને સમ્વેદના પર પણ લખી શકો છો... સાચી જ વાત છે ને લાગણી ઓ ને ક્યા સિમાડાઓ હોય છે,,, ઓકે એક પ્રશ્ન,,, આ તમે તમારા કોલેજ ના સમયે લખ્યુ છે ને??? હા હા હા... એવુ જ હશે,,,

    ReplyDelete
  2. ઘણા સમયથી આપ અહી નવિનીકરણ નથી કરતા. કારણ જે કાઈ પણ હોય કદાચ આવી અનન્ય પોસ્ટ પછી બીજી આના જેવી પોસ્ટ મળવી મુશ્કેલ હોય તેવું પણ બને. જે હોય તે કદાચ મે વાચેલ પ્રણય પરના લેખન માંથી મારા હ્યદયમાં સૌથી ઉંડે સુધી સુધે પહોચેલુ આ લેખન છે. આભાર આવુ લેખન સર્જવા બદલ.
    (નોંધ :- મે બહુ રોમેન્ટીક લેખન વાંચેલ નથી એટલે કદાચ ભુલ પણ હોય શકે પણ એક વાત છે મને વાંચી ને વિચારતા આવડે છે.)

    ReplyDelete
  3. આ પત્ર ખાલી વિજેતા બનવા માટે લખ્યો'તો કે પછી ખરેખર તમારી પ્રણયિનીને આપ્યો હતો? અને તમારી પ્રણયિની ને આપ્યો'તો તો એમને ટપ્પા પડ્યા'તા કે પછી ટપ્પા નાં પડ્યા એટલે જ Impress થઇ ગયા? જે પણ હોય બાકીના પ્રેમપત્રોને આઠમાં પાનાં પર ધકેલવા બદલ Congratulations... (અને હજુ હું સમજવાનો પ્રયત્ન કરું છું)

    ReplyDelete
  4. ohooo....superb...congratulation devanshubhai.maja aavi gai vanchvani..btw tame aavu pan laklhi shako e mane khayaal j nhato...have mane em thay k mare ek hashya lekh lakhvo joie..j mare mate sahej pan shaky nathi...e mara mate jetlu tough etlu j i think tamara mate aa subject..to pan tame khub j samvedansheel lakhan pirashyu che...wah...gr8.

    ReplyDelete
  5. tame to saras prem patro lakhi jano chho...ekdum hraday ne sparshi jai eva...:P

    ReplyDelete
  6. nice one mate.....

    sachej bahu saras lakhyu che.....

    ReplyDelete
  7. ghano j sundar

    khub j sundar lakho chho tame

    wah adhirbhai wah

    www.aagaman.wordpress.com

    Mayur Prajapati

    ReplyDelete
  8. વાહ વાહ..... વાહ વાહ................

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

એ તો થાય

તમે જોઈ શકો છો .. ફરી એકવાર