મળીશુ!

ઉજાગરા રુપે
આંખની લાલાશ
બની જઇશ તુ,

ને ઉંઘ આવશે તો
આપણૅ
સ્વપ્નમાં મળીશુ!

Comments

Post a Comment

Popular posts from this blog

ત્રિકોણના ચોથા ખુણે બેસીને .....

અમદાવાદમાં વર્લ્ડ કપ ફાઇનલ સમયે ..