ચાહના

કારણો જેને કહે છે એ તો બહાના છે
દૂર રહે છે જાણીને, છતાં ચાહના છે
મળવું તો છે પણ કહે છે મળવું નથી
બારણાં બંધ છે ભલે, પણ કાચના છે

Comments

  1. એકવાર અનાયાસે આપના "પત્નીને ખુશ રાખવાના ઉપાયો" પર નજર પડી... વાંચ્યા - વંચાવ્યા, બધાને ખૂબ હસાવ્યા... પણ પછી બધાં એ પૂછ્યું કે આ માસ્ટરમાઈન્ડ છે કોનું? ત્યારે જરા અટવાઈ ગઈ.. બસ ત્યારની તમને શોધું છું, તે છે...ક આજે જડ્યા... અને તમારી ઓળખાણ વાંચીને આ સળગતા શશિને અભિનંદન આપ્યા વગર રહી ન શકી... ખૂબ હૃદયસ્પર્શી લખો છો...

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

એ તો થાય

તમે જોઈ શકો છો .. ફરી એકવાર