ખુદાને જ ખબર નહોતી....

ફક્ત આછો વ્હેમ હતો કે,
પ્રેમમાં છેતરી જશે'અધીર'
દિલમાં જગા ન આપી કે,
ઝેર થઇ પ્રસરી જશે 'અધીર'

જુદા થવાની એ ઘટના !
તક્દીરનો ખેલ તો નહોતો જ્.
ખુદ ખુદાને જ ખબર નહોતી કે,
વિરહમાં મરી જશે 'અધીર'!

Comments

  1. wah adhirsaheb wah...6etarpindi bahui sari nahi ho k...

    ReplyDelete
  2. ખુદ ખુદાને જ ખબર નહોતી કે,
    વિરહમાં મરી જશે 'અધીર'!
    nice one..
    keep it

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

એ તો થાય

તમે જોઈ શકો છો .. ફરી એકવાર